અયૂબ 11:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તારામાં જે પાપ હોય, તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા તંબુઓમાં રહેવા ન દે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 જો તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરે, અને તારા તંબૂમાંથી દુષ્ટતા દૂર કરે; Faic an caibideilપવિત્ર બાઈબલ14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ! તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ Faic an caibideil |