અયૂબ 10:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને રહેચા દો કે, હું થોડો આરામ ભોગવી લઉં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો; Faic an caibideilપવિત્ર બાઈબલ20 તમને ખબર નથી કે હું હવે થોડા સમય માટે જીવવાનો છું? Faic an caibideil |