યોહાન 6:57 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે, અને હું પિતાને આશરે જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે આશરે જીવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.57 જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ57 “પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે. Faic an caibideil |