યોહાન 4:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે, ‘એક વાવે અને બીજો કાપે છે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 “‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’ Faic an caibideil |