યોહાન 3:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું કે, હું તે ખ્રિસ્ત નથી, પણ તેમની આગળ મોકલાયેલો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 ‘હું મસીહ નથી, પરંતુ મને તેમની આગળ મોકલવામાં આવ્યો છે,’ એવું જે મેં કહેલું તેના તમે સાક્ષી છો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ Faic an caibideil |