Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 21:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ બહુ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા. પરંતુ તે ઈસુ છે એમ શિષ્‍યોએ જાણ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પણ શિષ્યોને ખબર ન પડી કે તે ઈસુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 21:4
5 Iomraidhean Croise  

યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.


એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા.


ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા.


એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan