યોહાન 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેને જોઈને પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, એનું શું થશે?” Faic an caibideilપવિત્ર બાઈબલ21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?” Faic an caibideil |