યોહાન 21:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 મૃત્યુમાંથી સજીવન કરાયા પછી ઈસુએ આ ત્રીજી વાર પોતાના શિષ્યોને દર્શન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા. Faic an caibideil |