યોહાન 21:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી. અને માછલી પણ [આપી]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેથી ઈસુએ આવીને રોટલી લઈને તેમને આપી અને એ જ રીતે માછલી પણ આપી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી. Faic an caibideil |