યોહાન 21:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ બિનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું; અને તેમણે આવી રીતે દર્શન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એ પછી તીબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું: Faic an caibideilપવિત્ર બાઈબલ1 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. Faic an caibideil |