યોહાન 19:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા, તે સ્થળે એક વાડી હતી; અને તે વાડીમાં એક નવી કબર હતી કે, જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો, જેમાં વપરાયા વગરની એક નવી જ કબર હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. Faic an caibideil |