યોહાન 18:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે પિતરે ફરીથી ના પાડી; અને તરત મરઘો બોલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પિતરે ફરીથી કહ્યું, “ના” અને તરત જ કૂકડો બોલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ ફરીથી પિતરે કહ્યું, “ના, હું તેની સાથે ન હતો!” અને તે જ સમયે મરઘો બોલ્યો. Faic an caibideil |