યોહાન 17:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 જે કંઈ મારી પાસે છે તે તમારું છે અને જે તમારી પાસે છે તે મારું છે; અને તેમના દ્વારા મારો મહિમા પ્રગટ થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે. Faic an caibideil |