યોહાન 14:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 એ બધું થાય તે પહેલાં મેં તમને કહી દીધું છે; જેથી તે બને ત્યારે તમે તે માની શકો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો. Faic an caibideil |