યોહાન 14:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 “હજી તો હું તમારી સાથે છું, ત્યારે જ આ બધું મેં તમને કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું. Faic an caibideil |