યોહાન 13:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે! Faic an caibideilપવિત્ર બાઈબલ17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો. Faic an caibideil |