યર્મિયા 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 સાવધ રહો જો કે, તમે જૂઠાં વચનો પર વિશ્વાસ રાખો છો જે તમને કોઈ કામમાં ન આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જુઓ, તમે નકામાં જૂઠાં વચન પર ભરોસો રાખો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 “યાન દો, તમે તો હજી એ છેતરામણા શબ્દો પર નિરર્થક ભરોસો રાખો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે? Faic an caibideil |