યર્મિયા 52:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જે બે સ્તંભો તથ એક સમુદ્ર, તથા પાયાની નીચે પિત્તળના જે બાર બળદ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવ્યા હતા [તેઓને પણ તેઓ લઈ ગયા]. આ સર્વ પાત્રોના પિત્તળનું વજન બેસુમાર હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 શલોમોન રાજાએ પ્રભુના મંદિર માટે બનાવેલા બે સ્તંભો, એક જળકૂંડ અને તેને ટેકો આપતા તેની નીચેના બાર તાંબાના બાર આખલામાં એટલું બધું તાંબુ વપરાયેલું હતું કે તેનું વજન અણતોલ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ20 આ બધી વસ્તુઓ જે સુલેમાને બનાવડાવી હતી (બે સ્તંભો “સમુદ્ર” નામે ઓળખાતો કાંસાનો હોજ, તેની નીચેના વીસ બળદો અને પૈડાંવાળી ઘોડી) તે બધી વજનમાં ખૂબ ભારે હતી. Faic an caibideil |