યર્મિયા 52:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી તપેલાં, તવેથા, દીવાની કાતરો, થાળીઓ, ચમચા તથા પિત્તળનાં જે સર્વ પાત્રો વડે તેઓ [મંદિરમાં] સેવા કરતા હતા, તે તેઓ લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 વળી, તેઓ મંદિરમાં સેવાના કામને માટે વપરાતાં ભસ્મપાત્રો, પાવડા, સાણસા, રક્તપાત્રો, ધૂપપાત્રો અને તાંબાંનાં અન્ય તમામ વાસણો પણ લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ18 વળી મંદિરમાં વપરાતા કૂડાં, પાવડીઓ, બુજારાં, ડોયાં, વાટકાં અને બધા જ વાસણો અને સાધનો પણ લઇ ગયા. Faic an caibideil |