યર્મિયા 51:63 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તારે તેને પથ્થર બાંધીને ફ્રાત નદીમાં ફેંકી દેવું; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.63 હે સરાયા, તું લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન પૂરું કરે એટલે પછી તેને પથ્થરે બાંધીને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે, Faic an caibideilપવિત્ર બાઈબલ63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે, Faic an caibideil |