યર્મિયા 50:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 તેથી બેબિલોન તો શિયાળવાં, તરસો અને ધુવડોનું રહેઠાણ થશે. તેમાં ફરીથી કોઈ વસવાટ કરશે નહિ અને પેઢીઓની પેઢીઓ સુધી તે નિર્જન પડી રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.” Faic an caibideil |