યર્મિયા 46:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, “ચાલો; ઊઠો આ જુલમગારની તલવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી કુટુંબમાં પાછા જઈએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે ઘણાઓને ઠોકર ખવડાવી, હા, તેઓ એકબીજા પર પડયા. તેઓએ કહ્યું, ‘ચાલો, ઊઠો, આ જુલમગારની તરવારથી બચવાને આપણે આપણા લોકોમાં અને આપણી જન્મભૂમિમાં પાછા જઈએ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તમારા સૈનિકો ઠોકર ખાઇને ગબડી પડયા છે; તેઓ એકબીજાને કહે છે: ચાલો, દોડો, આપણા લોકો પાસે પાછા જતા રહીએ; અને આપણી જન્મભૂમિમાં નાસી છૂટીએ; અને શત્રુની સંહારક તલવારથી બચી જઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેણે તેઓને લથડતા કરી દીધા છે. આથી શુ વધારે છે, તેઓ એક બીજા પર પડીને કહેવા લાગ્યા કે, ‘ચાલો, ઘરે જઇએ, કારણ કે તરવાર આપણને મારી નાખશે.’ Faic an caibideil |