યર્મિયા 40:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 રક્ષક ટુકડીના સરદારે યર્મિયાને બોલાવ્યો અને તેને કહ્યું, “યહોવાહ તારા ઈશ્વરે આ સ્થાને આ વિપત્તિ લાવવાનું નિર્માણ કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પછી રક્ષકટુકડીના સરદારે યર્મિયાને તેડાવીને તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાએ આ સ્થાન પર આ વિપત્તિ લાવવાને નિર્માણ કર્યું હતું; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પછી અંગરક્ષકદળના વડાએ યર્મિયાને બોલાવડાવીને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ પર વિપત્તિ લાવવાની ચેતવણી આપી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 સરદારે યર્મિયાને બોલાવ્યો અને કહ્યું, “યહોવા તમારા દેવ તેમણે આપેલા વચન પ્રમાણે આ વિપત્તિ દેશ પર લાવ્યા છે. Faic an caibideil |