યર્મિયા 35:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારબાદ યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પછી યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12-13 તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે. યહૂદિયાના લોકો અને યરુશાલેમના રહેવાસીઓ પાસે જઈને તેમને કહે કે પ્રભુ આમ કહે છે: આ જોઈને તમે મારો સંદેશો માનવાની શિખામણ નહિ સ્વીકારો? Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યારબાદ યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: Faic an caibideil |