યર્મિયા 32:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [તે પછી] યર્મિયાએ કહ્યું, “યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6-7 પછી પ્રભુનો આવો સંદેશ મને યર્મિયાને મળ્યો: તારા કાકા શાલ્લુમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને અનાથોથમાંનું તેનું ખેતર ખરીદવા તને વિનંતી કરશે. કારણ, તું તેનો નિકટનો સગો છે અને એ ખેતર ખરીદવાનો તારો હક્ક છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: Faic an caibideil |