યર્મિયા 32:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 હા, આ યહોવાહ કહે છે; “જેમ તેઓ પર આ બધા દુ:ખ હું લાવ્યો છું, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 કેમ કે યહોવા કહે છે કે, જેમ હું આ લોકો પર આ બધું દુ:ખ લાવ્યો છું, તેમ તેઓનું કલ્યાણ કરવાનું જે વચન મેં તેઓને આપ્યું છે તે પ્રમાણે હું સર્વ રીતે તેઓનું કલ્યાણ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 “હું જ આ લોક પર મહાન આફત લાવ્યો હતો અને હવે હું જ મારા વચન મુજબ તેમનું બધી રીતે કલ્યાણ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ42 હા, આ યહોવા કહે છે, “જેમ તેઓ પર આ બધા દુ:ખ અને સમસ્યાઓ હું લાવ્યો હતો, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ. Faic an caibideil |