યર્મિયા 29:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30-31 ત્યારે યર્મિયા પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે, “દેશનિકાલ થયેલા બધા લોકોને સંદેશ મોકલાવીને કહે કે, શમાયા નહેલામી વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે કે, શમાયાને મેં મોકલ્યો નથી છતાં તેણે તમને સંદેશ પ્રગટ કર્યો છે, અને તમને જૂઠા સંદેશમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ30 ત્યારે યહોવાએ યર્મિયાને આ વાણી સંભળાવી: Faic an caibideil |