Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તોપણ આ જે વચન હું તારા કાનોમાં તથા સર્વ લોકોના કાનોમાં કહું છું તે સાંભળ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તો પણ મારે તને અને આ બધા લોકોને તમારી રૂબરૂમાં જે કહેવાનું છે તે કૃપા કરી સાંભળ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:7
2 Iomraidhean Croise  

પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો આવે, તો યહોવાહ મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું.” અને વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સર્વ સાંભળો.”


તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan