યર્મિયા 26:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાહના ઘરમાં આ વચનો બોલતો સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ યર્મિયાને આ વચનો યહોવાના મંદિરમાં બોલતો સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. Faic an caibideil |