યર્મિયા 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ઓ આકાશો, એથી તમે વિસ્મિત થાઓ તથા ધ્રૂજો, છેક સુકાઈ જાઓ, ” એમ યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ઓ આકાશો, એ જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામો; અવાકા બની જાઓ અને ભયથી ધ્રૂજી ઊઠો! હું પ્રભુ પોતે આ બોલું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “આ જોઇને આઘાત પામો. ઓ સ્વર્ગ આઘાત પામો, અને સંપૂર્ણ વિનાશ પામો.” આ યહોવાની વાણી છે. Faic an caibideil |