યર્મિયા 19:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહ કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની દશા હું એવી કરીશ કે” “આ નગરને હું તોફેથના જેવું કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોવા કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની હાલત હું એવી કરીશ કે આ નગરને તોફેથના જેવું કરવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 વળી, હું પ્રભુ કહું છું કે, આ નગર અને તેના વતનીઓની દશા હું તોફેથ જેવી કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આ ખીણમાં જેવું હશે તેવું જ યરૂશાલેમમાં પણ હશે, કારણ કે હું યરૂશાલેમને પણ મૃતદેહોથી ભરી દઇશ. Faic an caibideil |