યર્મિયા 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઘાસ નથી તેથી હરણી પણ ખેતરમાં વિયાઈને [પોતાનાં બચ્ચાં] તજી દે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અરે, ઘાસ ન હોવાથી હરણી પણ બચ્ચાને જન્મ આપીને તેને મેદાનમાં તજી દે છે! Faic an caibideilપવિત્ર બાઈબલ5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે. Faic an caibideil |