યર્મિયા 10:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓ સોનારૂપાથી તેને સુશોભિત કરે છે; અને તે હાલે નહિ, માટે હથોડાથી ખીલા મારીને તેને બેસાડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પછી તેને સોનાચાંદીથી શણગારવામાં આવે છે; વળી તે ગબડી ન પડે માટે હથોડા વડે ખીલાથી જડવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 અને પછી સોનારૂપાથી શણગારી છે. તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે, જેથી પડી ન જાય. Faic an caibideil |