ન્યાયાધીશો 9:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 જયારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું, ત્યારે તેઓ એલ-બરીથના ઘરના ભોંયરામાં પ્રવેશ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 એ સાંભળીને શખેમના કિલ્લાના સર્વ માણસો એલ-બરીથના ઘરના ભોંયરામાં ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 શખેમના કિલ્લામાં સર્વ આગેવાનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ એલ-બરીથના મંદિરના ભોંયરામાં ભરાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ46 જયારે શખેમના કિલ્લાના આગેવાનોએ આ વાત જાણી ત્યારે તેઓ બધા એલબરીથ દેવના મંદિરના ભોંયરામાં ભેગા થયા. Faic an caibideil |