ન્યાયાધીશો 9:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 અબીમેલેખે તેને નસાડ્યો અને ગાઆલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણાં માણસો ઘાયલ થઈને પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને અબીમેલેખ તેની પાછળ પડ્યો, ને તે તેની આગળથી નાઠો, અને નગરના દરવાજામાં પેસતાં સુધી ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 અબિમેલેખે ગાઆલનો પીછો કર્યો અને ગાઆલ નાસી છૂટયો. છેક નગરના પ્રવેશદ્વાર સુધી ઘણા લોકો ઘવાઈને પડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ40 પણ અબીમેલેખ તેનો પીછો પકડતા તે ત્યાંથી ભાગી ગયો. શહેરના દરવાજા પાસે શખેમના ઘણા માંણસો ખરાબ રીતે ઘાયલ થઈને આજુબાજુ પડયા હતાં. Faic an caibideil |