ન્યાયાધીશો 9:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 ગાઆલે ફરી તેને કહ્યું, “જો, માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઊતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 ત્યારે ગઆલે ફરી કહ્યું, “જો, લોક દેશની મધ્યમાં થઈને ઊતરી આવે છે, ને બીજું એક ટોળું મેઓનનીમના એલોન વૃક્ષની વાટે થઈને આવે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 ગાઆલે ફરી કહ્યું, “જુઓ, મયવર્તી પર્વતમાળામાંથી માણસો ઊતરી આવે છે અને બીજું એક જૂથ જ્યોતિષોના એલોનવૃક્ષને રસ્તે આવી રહ્યું છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ37 ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો. હું પૂરેપૂરી ખાતરીથી કહું છું કે લોકો ટેકરીઓ પરથી નીચે ઊતરી આવે છે અને બીજી ટૂકડી જાદુગરનાં વૃક્ષ પાસેથી આવી રહી છે.” Faic an caibideil |