ન્યાયાધીશો 9:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 જયારે ગાઆલે તે માણસોને જોયા, ત્યારે તેણે ઝબુલને કહ્યું, “જો, પર્વતના શિખર ઉપરથી માણસો ઊતરી આવે છે!” ઝબુલે તેને કહ્યું, “તને પર્વતોના ઓળા માણસો જેવા દેખાય છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ત્યારે ગઆલે તે લોકોને જોઈને ઝબુલને કહ્યું, “જો લોક પર્વતોનાં શિખર ઉપરથી ઊતરી આવે છે.” પણ ઝબુલે તેને કહ્યું, “પર્વતોના ઓળા તને માણસોના જેવા દેખાય છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 ગાઆલે તેમને જોઈને ઝબૂલને કહ્યું, “જુઓ, જુઓ, પર્વતની ટોચ પરથી માણસો ઊતરી રહ્યા છે!” ઝબૂલે જવાબ આપ્યો, “એ માણસો નથી. એ તો પર્વતો પર માત્ર માણસોના જેવા પડછાયા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ36 ગાઆલે તે લોકોને જોયા અને ઝબૂલને કહ્યં, “જો, ડુંગરોની ટોચ ઉપરથી માંણસો ઊતરે છે!” પણ ઝબૂલે કહ્યું, “ના, એ તો ડુંગરના પડછાયા તમને માંણસ જેવા લાગે છે.” Faic an caibideil |