ન્યાયાધીશો 8:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું શાંતિથી પાછો આવીશ, ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “હું નિરાંતે પાછો આવીશ, ત્યારે આ કિલ્લો હું તોડી પાડીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેથી તેણે કહ્યું, “હું સહીસલામત પાછો આવવાનો છું અને આવીશ ત્યારે આ બુરજ તોડી પાડીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 આથી તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું યુદ્ધ પૂરું કરીને સુરક્ષિત પાછો આપીશ ત્યારે તમાંરો આ કિલ્લો તોડી પાડયા વિના નહિ રહું.” Faic an caibideil |