ન્યાયાધીશો 8:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું, જેમ સુક્કોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી તે ત્યાંથી પનુએલ ગયો, ને તેઓને તે જ રીતે કહ્યું. અને સુક્કોથના લોકોએ જેવો ઉત્તર આપ્યો હતો, તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ગિદિયોન પનુએલ ગયો અને ત્યાંના લોકોને પણ એ જ વિનંતી કરી, અને પનુએલના માણસોએ પણ તેને સુક્કોથના માણસોના જેવો જ જવાબ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ગિદિયોન ત્યાંથી પનુએલ ગયો, અને ત્યાંના લોકો પાસે ખોરાકની માંગણી કરી. તેઓએ પણ સુક્કોથના આગેવાનો જેવો જ જવાબ આપ્યો. Faic an caibideil |