ન્યાયાધીશો 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ગિદિયોને કહ્યું, “જયારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે, ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ગિદિયોને ક્હ્યું, “જ્યારે યહોવા ઝેબા તથા સાલ્મુન્નાને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોરડીથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેથી ગિદિયોનને કહ્યું, “ભલે, પણ પ્રભુ જ્યારે ઝેબા અને સાલ્મુન્નાને મારા હાથમાં સોંપી દેશે, ત્યારે હું તમને રણના કાંટાઝાખરાંથી ઝૂડી નાખીને તમારી ચામડી ઉતારી દઈશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 એટલે ગિદિયોને તેમને ચેતવણી આપી, “ઠીક જયારે યહોવા ઝેબાહ અને સાલ્મુન્નાને માંરા હાથમાં સોંપી દેશે ત્યારે હું કાંટા ઝાંખરા વડે તમાંરી ચામડી ઊઝરડી નાખીશ અને તમને માંર માંરીશ.” Faic an caibideil |