ન્યાયાધીશો 8:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યારે ઝેબાએ તથા સાલ્મુન્નાએ [ગિદિયોનને] કહ્યું, “તું પોતે ઊઠીને અમને મારી નાખ; કેમ કે જેવું માણસ તેવું તેનું બળ.” પછી ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોનાં ગળાં પરની કલગીઓ લઈ લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પછી ઝેબા અને સાલ્મુન્નાએ ગિદિયોનને કહ્યું, “તો તમે પોતે જ ઊઠીને અમને મારી નાખો. એ તો જેવો માણસ તેવું તેનું બળ.” તેથી ગિદિયોને તેમને મારી નાખ્યા અને તેમનાં ઊંટોની ડોક પરથી આભૂષણો લઈ લીધાં. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પરંતુ ઝેબાહ અને સાલ્મુન્નાએ કહ્યું, “તમે, જાતે જ અમાંરો સંહાર કરો, કારણ, જો માંણસ ખરેખર મજબૂત હશે તો તે પોતે જ તે કરશે.” પછી ગિદિયોને તે બંનને માંરી નાખ્યા અને તેમનાં ઊટોના શરીર પરથી અલંકારો ઉતારી લીધાં. Faic an caibideil |