ન્યાયાધીશો 7:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓએ મિદ્યાનના બે સરદારો, ઓરેબ તથા ઝએબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝએબના દ્રાક્ષાકુંડની પાસે ઝએબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝએબનાં માથાં યર્દનને પેલે કિનારે ઝએબનાં દ્રાક્ષાકુંડ આગળ ગિદિયોનની પાસે લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પછી ઓરેબ તથા ઝેબ નામે મિદ્યાનનાં બે સરદારોને તેઓએ પકડ્યા. અને તેઓએ ઓરેબ ખડક આગળ ઓરેબને મારી નાખ્યો, ને ઝેબના દ્રાક્ષાકુંડની પાસે ઝેબને મારી નાખ્યો, ને તેઓ મિદ્યાનીઓની પાછળ પડ્યા. અને ઓરેબ તથા ઝેબના માથાં તેઓ યર્દનને પેલે પાર ગિદિયોનની પાસે લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેમણે મિદ્યાનીઓના બે સરદારો, ઓરેબ અને ઝએબને પકડયા. ઓરેબને તેમણે ઓરેબ ખડક આગળ અને ઝએબને ઝએબના દ્રાક્ષાકુંડ આગળ મારી નાખ્યા. તેમણે મિદ્યાનીઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ઓરેબ અને ઝએબનાં મસ્તક ગિદિયોનની પાસે લાવ્યા. ગિદિયોન ત્યારે યર્દનની પૂર્વ તરફ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેમણે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને જીવતા કેદ પકડયા. ઓરેબને ઓરેબ ખડક પાસે માંરી નાખવામાં આવ્યો અને ઝએબને ઝએબના દ્રાક્ષાકુંડ પાસે માંરી નાખવામાં આવ્યો. તે પછી પણ તેઓએ ફરીથી મિદ્યાનીઓનો પીછો કરવો ચાલુ રાખ્યો, અને તેઓ ઓરેબ અને ઝએબનાં માંથાં યર્દનને પેલે પાર ગિદિયોન લઈ આવ્યા. Faic an caibideil |