ન્યાયાધીશો 6:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, “આ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેઓએ એકબીજાને પૂછયું, “એ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને એ કર્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “કોણે આ કર્યું?” તપાસ કરતાં તેમને ખબર પડી કે યોઆશના પુત્ર ગિદિયોને એ કામ કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ29 તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “આ કોણે કર્યુ?” અને તેમણે તપાસ કરી, આખરે તેઓને ખબર પડી કે, “યોઆસના પુત્ર ગિદિયોને આ કર્યુ છે.” Faic an caibideil |