ન્યાયાધીશો 6:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ઈશ્વરના દૂતે તેને કહ્યું, “એ માંસ તથા બેખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક, ને સેરવો રેડી દે.” તેણે તેમ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 પ્રભુના દૂતે તેને કહ્યું, “માંસ તથા રોટલી આ ખડક પર મૂક અને તેમના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ. Faic an caibideil |