ન્યાયાધીશો 5:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 સીસરાની માએ બારીમાંથી જોયું, અને જાળીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી વાર કેમ? તેના રથના પૈડાં કેમ વિલંબ કરે છે?’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 સીસરાની માતા બારીમાંથી ડોકિયું કરે છે. તે જાળીવાળી બારી પાછળથી બૂમ પાડે છે. તેણે પૂછયું, “તેના રથને આવતાં કેમ વિલંબ થાય છે? તેના રથોનો ગડગડાટ સાંભળવામાં વિલંબ કેમ થાય છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ28 “સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, ‘હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?’ Faic an caibideil |