ન્યાયાધીશો 5:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેના ચરણ અગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો. તે પડ્યો; તે જ્યાં નમ્યો ત્યાં જ તેની લાસ પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તે તેના પગ આગળ ઢળી પડયો, તે પડયો તેવો જ મરી ગયો; તે તેના પગ આગળ ઢળી પડયો, જ્યાં પડયો ત્યાં જ મરી ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તે યોએલના ચરણોમાં ઢળી પડયો અને જયાં પડયો ત્યાં જ મરી ગયો. Faic an caibideil |