ન્યાયાધીશો 5:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેણે પાણી માગ્યું ત્યારે તેણે તેને દૂધ આપ્યું; મહા મૂલ્યવાન થાળીમાં તેને માટે તે દહીં લાવી Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 સીસરાએ તેની પાસે પાણી માગ્યું, પણ તેણે તેને દૂધ પાયું; સુંદર કટોરામાં તે તેને માટે દહીં લાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ25 સીસરાએ જ્યારે પાણી માંગ્યું તો એણે તેને કિંમતી દૂધ આપ્યું શ્રેષ્ઠ વાટકામાં. Faic an caibideil |