ન્યાયાધીશો 5:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને જોખમમાં નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પણ ઝબૂલૂનના લોકો જીવને સાટે ઝઝૂમ્યા; તો નાફતાલીના લોકોએ પણ રણમેદાનમાં ઉચ્ચસ્થાનોમાં ઝુકાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 “પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો. Faic an caibideil |