ન્યાયાધીશો 4:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આ પ્રમાણે ઈશ્વરે તે દિવસે કનાનના રાજા યાબીનને ઇઝરાયલી લોકોની સામે હરાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 એ દિવસે પ્રભુએ કનાની રાજા યાબીન પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેથી તે દિવસે દેવે કનાનના રાજા યાબીનને ઈસ્રાએલીઓ માંટે હરાવ્યો. Faic an caibideil |