ન્યાયાધીશો 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે સમય ધ્યાન રાખો કે ક્યારે શીલોની કન્યાઓ નૃત્ય કરવાને બહાર આવે છે. તેઓ બહાર આવે ત્યારે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવીને તમે શીલોની કુમારિકાઓમાંથી પોતપોતાને માટે કન્યાને પકડી લઈ બિન્યામીનના દેશમાં પાછા જતા રહેજો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને જોતા રહેજો કે, શીલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર આવવું, અને શીલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 અને ધ્યાન રાખતા રહેજો. પર્વ દરમ્યાન શીલોની કન્યાઓ નૃત્ય કરવા બહાર આવે ત્યારે તમે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવજો. તમારામાંથી પ્રત્યેક જણ એ કન્યાઓમાંથી તમારે માટે બિન્યામીનના પ્રદેશમાં લઈ જજો.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 શીલોહની કન્યાઓ નૃત્ય કરવા માંટે બહાર આવે ત્યારે ત્યાં ધસી જઈને તેઓને પકડી લેજો અને તમાંરી પત્ની થવાને માંટે તમાંરી સાથે તમાંરી ઘેર લઈ જજો. Faic an caibideil |